કેતન ભાવસાર

Tuesday, 12 February 2013

ધો.૧૦ તથા ધો.૧૨ ની પરીક્ષા અંગે બોર્ડની હેલ્પલાઇન
ટોલ ફ્રી નંબર 1800 233 5500 ઉપરથી
તારીખ : 15/02/2013 થી 25/03/2013 દરમ્યાન તથા
તારીખ : 8/4/2013 થી 16/04/2013 દરમ્યાન
સમય 8.00-14.00-20.00 કલાક માં ફોન કરી માર્ગદર્શન અને સલાહ મેળવી શકાશે