કેતન ભાવસાર

Tuesday, 5 February 2013

IMPORTANT OF MY BLOG

નમસ્કાર મિત્રો,
શિક્ષણ જગતમાં આમૂલ પરિવર્તન થઇ રહ્યું છે.શિક્ષણની તરાહ નવીન કરવટ ધારણ કરી રહી છે.
પ્રસ્તુત બ્લોગ મારફતે માહિતીનું  આદાન પ્રદાન કરી અદ્યતન પ્રવાહોથી વાકેફ રહીશું.
આભાર...